દૂધની તર સાકર રે, ભાત જમો પહેલાં;સાકર નાંખીને રે, દૂધ પીઓ છેલા.
શેલડી શા હિસાબમાં, આપે સાકર ગોળ;આપે સાકર ગોળ, તાપ તનનો ન મટાડે;
સાકર કીડીને,વસ્તી કૉલેરાને,
સાકરનો શોખીન,ચાકરને સાકર ખરીદવા
જેમ દુધમાં સાકર જાય ભળી,એમ વરને કન્યાની જોડ મળી;
દોડી આવી માવડી, લઈને સાકર-થાળ;દુઃખણાં લીધાં સામટાં, ફળજો-ફૂલજો બાળ.
ખાંડના પાસાદાર ગાંગડા
speak sweetly
મીઠુંમીઠું બોલી સામાનું મન આનંદિત કરવું, સાકર જેવા મીઠામીઠા બોલ બોલવા, મધુર વચન બોલી ખુશામત કરવી
ઘોડાનું અથવા ગધેડાનું ગળું આવી જવું તે; ઢોરનો એક રોગ; ઢોરની શ્વાસ નળી સૂજી જાય તેવો રોગ. આથી ગળું પકડાય છે, શ્વાસ રૂંધાય છે. બે ત્રણ દિવસે ઢોર મરણ પામે છે. ભાગ્યે જ કોઈ બચે છે.
જુઓ સાકર.
drizzle of honey from flowers
દવાને ચાસણી અથવા મધમાં મેળવીને બનાવેલું ઔષધ; મુરબ્બો. તેને હમેશ નરમ રાખવામાં આવે છે.
સાકર ખાઈને જીવનારો જીવડો.
જેના ખેતરનું અન્ન જુક્તિથી હું જમું છું;ઉપજાવે શેલડી ને સ્વાદિષ્ઠ સાકર ખાંડ,
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. પ્રેમરસ...સક્કરખોરનું સાકર જીવન ખરના પ્રાણ જ હરે;
ગૂંગે સાકર ગળી ગળામાં, સમજ સમજ મુસકાય,'રવિરામ' રસ કે’વે કોણ સે વસ્તુ વણ જીભ્યાય,
લીંબુ પાક્યાં ત્રણસો ને સાઠ;લીંબુ સાકર શેરડી.
સાકર બંગાલી વંટીલા.બંગા તો વાળા લઈને વંટીલા.
તેડવા આવતી મને સ્કૂલેપરીક્ષા વખતે શુકનની સાકર ખવરાવતી
સાકર બંગાલી હેલ્લે સેબંગા તારા લિયા હોબેલાં, હોબેલ.
જમશે ઘી સાકરનો રે વાડકો;ઘી સાકર તો ગળ્યાં,
વાહાલની વાધી વેલડી;જ્યમ દૂધ ને સાકર ભળ્યાં! 38
ખજૂરી ને ચાદર ફાળકા છે.વહી પુજી સાકર પાન વેંચે,
ચોખા દાળ બાજરો ઘઉં પલળેલી ઘાસલેટમાં સાકરવસમું છે કહેવાનું
સેવ સુવાળી, ને રોટલી,હું તો જમાડું સાકર ભાત રે;
આવો તો પીવરાવું સાકર શેલડી.આલીશ, આલીશ, વરિયાળીનાં શરબત જો;
હે વીરા! દૂધ સાકર લઈને વસિયલને સેવ્યો,તનમનથી વિખ નવ છાંડ્યો,
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.