Rekhta Gujarati Utsav – Rekhta Gujarati Festival

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો
Gujarati Event

'રેખ્તા ગુજરાતી ઉત્સવ' એ આપણી ગરવી ગુજરાતી ભાષા-સાહિત્ય અને સંસ્કૃતિની ઉજવણી માટેનો ઉત્સવ છે. ગુજરાતના વિવિધ શહેરોમાં આ ઉત્સવ થકી સમૃદ્ધ ગુજરાતી વારસાને લોકો સુધી પહોંચાડવા માટેની આ એક પહેલ છે.

રેખ્તા ગુજરાતી કાર્યક્રમ - સૂચિ

આગામી કાર્યક્રમ

અગાઉના કાર્યક્રમ

આભાર !

આપ દ્વારા આપવામાં આવેલી વિગતો અમને મળી ગઈ છે. અમે આપને ઈ-મેલથી નિમંત્રણ મોકલીશું.

'રેખ્તા ગુજરાતી'ના શુભારંભ સમારોહનો હિસ્સો બનો.

રેખ્તા ફાઉન્ડેશનની ગુજરાતી ભાષા-સાહિત્યની પહેલના શુભારંભ પ્રસંગે આપનું સ્વાગત છે. આપની ઉપસ્થિતિ રેખ્તા ગુજરાતીને ઉત્સાહ આપશે.