Alphabetic Index of Gujarati Poets | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સર્વે સર્જકો

ગુજરાતી કવિઓની ચૂંટેલી કવિતા

.....વધુ વાંચો

અક્કલદાસ સાહેબ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ.

અક્ષય દવે

નવી પેઢીના કવિ

અંકિત ત્રિવેદી

જાણીતા કવિ, સંપાદક અને કટારલેખક

અખઈદાસ

મધ્યકાળના મહત્ત્વપૂર્ણ સંતકવિ

  • 1762ના અરસામાં -

અખો

મધ્યકાળના જ્ઞાનમાર્ગી કવિ

અગરસિંહ

મધ્યકાલીન સંતકવિ

અચલરામ

આ સંતકવિની સાધના અને ઉપદેશની રચનાઓ લોકકંઠે પ્રચલિત રહી છે. એ સિવાય તેમના વિશે કોઈ માહિતી મળતી નથી.

અજય સરવૈયા

સમકાલીન કવિ, વાર્તાકાર અને વિવેચક

અજાન બીબી

ઈસ્માઈલી નિઝારી પીર પરંપરાના સંત કવયિત્રી

  • 17મી સદી - 17મી સદી

અજિત ઠાકોર

કવિ, વાર્તાકાર અને વિવેચક, 'પરિષ્કૃતિ આંદોલન'ના પ્રણેતાઓમાંના એક

અઝીઝ ટંકારવી

ગઝલકાર, વાર્તાકાર, પત્રકાર અને સંપાદક

અત્તર શાહ

અત્તર શાહ સૂરજગ૨ના શિષ્ય. જ્ઞાન અને યોગસાધનાને લગતી તેમની ભજન રચનાઓ મળે છે. ઈ.સ. ની ૧૯મી (ઓગણીસમી) સદીમાં હયાત હોવાનું મનાય છે.

  • 19મી સદી - 19મી સદી

અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદી

હાસ્યલેખક, વ્યાકરણ-લેખક અને અનુવાદક, પ્રસિદ્ધ વ્યાકરણશાસ્ત્રી કમળાશંકર ત્રિવેદીના પુત્ર

અદમ ટંકારવી

જાણીતા ગુજરાતી ડાયસ્પોરા ગઝલકાર