All Poets/Writers From રાજકોટ List | RekhtaGujarati

રાજકોટથી કવિઓ/લેખકો

અમરશી બાપા

રવિભાણ પરંપરાના સંતકવિ.

અમૃત ઘાયલ

અગ્રગણ્ય ગઝલકાર, ગઝલને તળપદી ગુજરાતી ભાષા સાથે જોડી આપનાર સર્જક

ચાતકદાસ

સૌરાષ્ટ્રના સંતકવિ..તેમનો જન્મ વણિક પરિવારમાં થયો હતો. યાત્રા દરમ્યાન તેમણે કોઈની પાસે પાણી માગ્યું, પણ કોઈએ આપ્યું નહીં. આથી એમના અંતરમાં વિતરાગ ઉત્પન્ન થયો અને એમણે સંસારત્યાગ કરી આધ્યાત્મિક સાધનાનો માર્ગ લીધો હતો.

ચંદ્રકાન્ત મ. ઓઝા

રાસકવિ અને બાળસાહિત્યકાર

દિનેશ કાનાણી

સમકાલીન કવિ

ગોવિંદરામ સાહેબ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ. તેમનો જન્મ રાજકોટના કડિયા પરિવારમાં થયો હતો. તેમની રચનાઓમાં ગુરુમહિમા અને અધ્યાત્મનાં તત્ત્વો વિશેષપણે જોવા મળે છે.

કમલ વોરા

કવિ અને સંપાદક

મધુ કોઠારી

કવિ, વિવેચક અને સંપાદક

મહિપતરામ જોષી

બાળસાહિત્યકાર

મસ્તફકીર

હાસ્યકાર અને વાર્તાકાર

મુનિકુમાર પંડ્યા

જાણીતા નિબંધકાર, વાર્તાકાર, વિવેચક અને સંપાદક

નવલરામ લક્ષ્મીરામ પંડ્યા

સુધારકયુગના કવિ, નાટ્યકાર, નિબંધકાર, ચરિત્રકાર અને વિવેચક

સાહિલ

ગઝલકાર

સંજુ વાળા

જાણીતા કવિ

શ્રીમદ્ રાજચંદ્ર

મધ્યકાલીન ગુજરાતી કવિ, જૈન ફિલસૂફ અને મહાત્મા ગાંધીના ગુરુ