ગુજરાતી શબ્દનો અર્થ જાણવા માટે ગુજરાતી ડિક્શનરીમાં ગુજરાતી અથવા અંગ્રેજીમાં શબ્દ ટાઇપ કરો.
ભલું
ફરીથી સ્થાપવું તે, પુનઃપ્રતિષ્ઠા
પરિક્રમણ, અનુક્રમ
નાણાંના ચિહ્નરૂપ કાગળના ચલણમાં થતો અતિ વધારો, ભાવોમાં થતો સર્વગ્રાહી વધારો; ‘ઇન્ફલેશન’
શારીરિક શ્રમ કરીને ગુજરાન મેળવનાર, શ્રમોપજીવી
રાજદ્વારી નહિ એવું
પ્રજાસત્તાક, લોકસત્તાવાળું
ચૂંટણીરૂપી જંગ, ચૂંટણી લડાય તે
અવ્યવસ્થા
ચીરી, ફાડ, તરડ
જોબન