રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવહાલાં મુંબઈવાસી,
નમસ્તે, કેમ છો? ગુજરાતી ભાષા-સાહિત્યના ઉત્સવમાં આપનું ઉષ્માભર્યું સ્વાગત છે!
ઉત્સવમાં જોડાશે...
આમંત્રિત મહેમાનો
તુષાર મહેતા
સૉલિસિટર જનરલ ઑફ ઇન્ડિયા,
મુખ્ય મહેમાન
સંજીવ સરાફ
સંસ્થાપક, રેખ્તા ફાઉન્ડેશન
સરિતા જોશી
અતિથિ વિશેષ
મુશાયરો
રાજેશ વ્યાસ 'મિસ્કીન'
કવિ
ભાવેશ ભટ્ટ
કવિ
કૃષ્ણ દવે
કવિ
હેમેન શાહ
કવિ
સંજુ વાળા
કવિ
મુકેશ જોશી
કવિ
હર્ષવી પટેલ
કવિ
અંકિત ત્રિવેદી
સંચાલક
સંગીતસંધ્યા
પ્રફુલ દવે
ગાયક-સ્વરકાર
હાર્દિક દવે
ગાયક-સ્વરકાર
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
આભાર !
આપ દ્વારા આપવામાં આવેલી વિગતો અમને મળી ગઈ છે. અમે આપને ઈ-મેલથી નિમંત્રણ મોકલીશું.
રેખ્તા ગુજરાતી ઉત્સવ - મુંબઈનો હિસ્સો બનો.
રેખ્તા ગુજરાતી ઉત્સવમાં આપનું સ્વાગત છે. આપની ઉપસ્થિતિ રેખ્તા ગુજરાતીને નવું જોમ આપશે.