
વહાલાં ભાવનગરવાસી,
નમસ્તે, કેમ છો? ગુજરાતી ભાષા-સાહિત્યના ઉત્સવમાં આપનું ઉષ્માભર્યું સ્વાગત છે!
ઉત્સવમાં જોડાશે...
આમંત્રિત મહેમાનો

તુષાર મહેતા
સૉલિસિટર જનરલ ઑફ ઇન્ડિયા,
મુખ્ય મહેમાન

શાહબુદ્દીન રાઠોડ
અતિથિ વિશેષ

વિનોદ જોશી
અતિથિ વિશેષ
મુશાયરો

રાજેન્દ્ર શુક્લ
કવિ

ભરત વિંઝુડા
કવિ

સૌમ્ય જોશી
કવિ

ભાવેશ ભટ્ટ
કવિ

કૃષ્ણ દવે
કવિ

સ્નેહી પરમાર
કવિ

પારુલ ખખ્ખર
કવિ

મનોહર ત્રિવેદી
કવિ

મિલિન્દ ગઢવી
સંચાલક
સંગીતસંધ્યા

જીગરદાન ગઢવી
ગાયક-ગીતકાર

આભાર !
આપરેખ્તા ગુજરાતી ઉત્સવ - ભાવનગરનો હિસ્સો બનો..
રેખ્તા ગુજરાતી ઉત્સવ - ભાવનગરનો હિસ્સો બનો.
રેખ્તા ગુજરાતી ઉત્સવમાં આપનું સ્વાગત છે. આપની ઉપસ્થિતિ રેખ્તા ગુજરાતીને નવું જોમ આપશે.