saakarDo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સાકરડો શબ્દનો ગુજરાતી અર્થ
પુલ્લિંગ
- ઘોડાનું અથવા ગધેડાનું ગળું આવી જવું તે; ઢોરનો એક રોગ; ઢોરની શ્વાસ નળી સૂજી જાય તેવો રોગ. આથી ગળું પકડાય છે, શ્વાસ રૂંધાય છે. બે ત્રણ દિવસે ઢોર મરણ પામે છે. ભાગ્યે જ કોઈ બચે છે.
