કંસાર તો કોને ખવડાવું?ભાયગશાળી બ્રાહ્મણ જાન લાવ્યો.
(દોહરો)બ્રાહ્મણ ક્ષત્રી વૈશ્યનું, કરે શૂદ્રનું કામ;
બ્રાહ્મણ ત્યારે ઊઠિયો નમ્યો સાધુને પાય,બોલે તોયે નેત્રમાં અશ્રુપૂર ઉભરાય.
હું બ્રાહ્મણ હતો.થયો સહેજ મોટો
માંહોમાંહે વળગીને બેઠા, ભૂપ ને બ્રાહ્મણ;રાય વિમાસે, 'વરે કન્યા, વરૂઆમાં વશીકર્ણ.
તરુવર ભાર અઢાર સાર કૂંપળ તો આવે.તારા સત્તાવીસ ઈશ, બ્રાહ્મણ પતિ કહાવે.
હિંદુઓના ચાર વર્ણોમાંના પહેલા વર્ણનો માણસ, વિપ્ર, બ્રહ્મ-વેદનું અધ્યયન જેને ક૨વાનું છે યા બ્રહ્મજ્ઞાનનો જે અધિકારી છે તે પુરુષ
the state of being a Brahmin
બ્રાહ્મપણું, બ્રાહ્મણના સદ્ગુણ
Brahmin woman
એ નામનો હિંદનો એક પ્રાચીન દેશ; બ્રાહ્મણો હથિયાર ઉપર જ��વતા હોય તે દેશ.
બ્રાહ્મણ સંબંધી.
( જ્યોતિષ ) શનિ ગ્રહ.
બ્રાહ્મણત્વ; બ્રાહ્મણપણું; બ્રાહ્મણ દરજ્જાની શક્તિ.
ત્રણ પહોરમાં તૈયાર કરોને, બ્રાહ્મણ માગે ભોગ,ધર્મે આંબો રોપિયો, ને ધર્યા હરિના ધ્યાન,
માર્યા સો બ્રાહ્મણ ના’વી મહેર રે, વહાલામાં વધાર્યું વેર.ક્રોધ દુર્વાસાએ કીધો, દયાળુને શાપ દીધો;
ક્ષારસિંધુનું માછલડું જ્યમ મીઠા જળમાં મરે. પ્રેમરસ...સોમવેલીરસ-પાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;
(મનહર)એક સમે એક ક્ષત્રિ આગળ બ્રાહ્મણે કહ્યું,
ધરમે ધોળાં નિત્યે ગાઈએ, ડાકોરવાળો ડાહ્યો વ્હાલા;આંબા તળેથી બે જણ ઊઠ્યા, બ્રાહ્મણ દેખી ધાયો વ્હાલા.
કહે કુંભાર ન દેવાં વાસણ, તેથી તરત અકળાશે;હાથે હાંલ્લાં પડશે તો, બ્રાહ્મણ ઓઝા કહેવાશેરે. વસ્તીના...
આ ઊંચા-આ નીચા,આ બ્રાહ્મણ-આ શૂદ્ર,
સત્યભામા કહે, 'સુણો જાંબુવતી, કૃપણ થયા કેમ કમળાપતિ?બ્રાહ્મણ, વળી મિત્ર પોતા તણો, દરિદ્રદુઃખે પીડેલો ઘણો;
ભાત ચલાવા વર્ણાવર્ણ, કોઈ મસ્તક હસ્ત કટિ ચર્ણ;બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શૂદ્ર, હરિનો પિંડ અખા કોણ શૂદ્ર?
લૂંટ્યા બ્રાહ્મણ, લૂંટ્યા વાણિયા મીરખાનજી.ડુંગરે ડેરા તાણ્યા મીરખાનજી.
‘ના જી. પાપી પેટમાં હોમહવન કરનાર બ્રાહ્મણ છું.’‘તો પછી જખ મારવા જેવું યવની કાર્ય કેમ કરો છો?’
એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને સાત છોડીઓ. બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ માગે ત્યારે માંડમાંડ પેટનું પૂરું થાય.
યુધિષ્ઠિર બ્રાહ્મણ થયા એ તો, થડ થ્યું વાંકું રે, હરજી...બાપ ભાઇ માહારા બલીઆ છે, તે આગળ થઇને વઢશે રે;
ઉરમાં લઈ ધવરાવ્યા. બાળકને. 4જમે છે બ્રાહ્મણ ચૂરમે ને,
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.