બ્રાહ્મણ શબ્દનો ગુજરાતી અર્થ |braahmaN meaning in Gujarati | Rekhtagujarati

braahmaN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બ્રાહ્મણ

braahmaN ब्राह्मण
  • favroite
  • share

બ્રાહ્મણ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • હિંદુઓના ચાર વર્ણોમાંના પહેલા વર્ણનો માણસ, વિપ્ર, બ્રહ્મ-વેદનું અધ્યયન જેને ક૨વાનું છે યા બ્રહ્મજ્ઞાનનો જે અધિકારી છે તે પુરુષ
  • મંત્રોનો જુદાંજુદાં કર્મોમાં વિનિયોગ જણાવનારો વેદનો ભાગ

English meaning of braahmaN


Masculine

  • person belonging to the first of the four varnas or classes of Hindu society
  • portion. of the Vedas giving rules for the use of hymns on various occasions or at sacrifices with ex- planations

આપને આ પણ વાંચવું ગમશે