પારણે પોલા રે વાંસ,ધોડિએ મોર ને હંસ;
લીલુડો વાંસ ઢળુકડો ઢળિયોઈ રે વાંસલિયાનો વીંઝણો ઘડિયો.
લીલા રે પીળા વાંસ વળાવો રે!તીના રે રૂળો માંડેવળો સવરાવો રે!
પરીઓનાં મુડદાંની રાખવાંસ પોતામાં સંઘરી
તું વાંસ વાંસ વિરહમાં ડૂબી રહી'તી અનેહું પોશ પોશ પ્રતીક્ષાની પેલે પાર હતો.
કાંટાળી ડાળી,વાંસ ઝૂંડની જાળી
શેરડીના ઘાટની ખૂબ ઊંચે જતી વનસ્પતિ, એક ઝાડ
long and narrow bag, purse, tied round waste
મતલબ કે નથી, કશુંયે નથી
બરડો, પીઠ
પૂંઠે, પછવાડે, કેડે
દાતરડા જેવું ફળ બેસાડેલો લાંબો વાંસ
ઠાઠડી બંધાવી
વાંસનો સોટો
બે લાંબા વાંસ. ઊંચે આકાશમાં પહોંચતા વાંસ. બે વાંસ પર ચઢી નટે કળા કરવા માંડી.નટડી જોરથી ઢોલ વગાડવા માંડી. નાનકો છોકરો જોરથી થાળી ખખડાવવા લાગ્યો.
રચિયો વંદ્રાવન, પંખીડું.લીલુડિયા વાંસ લાવિયા રે,
એમાં જાજરમાન ઉઝરડા ઊંડા બબ્બે વાંસટેવ નહીં ને પલળ્યા તેથી તાવ ચડ્યો ઘૂઘરીઓનો...
હમણાં તળિયે ગારદ નદારદ આ વહાણવાંસ ઘાસ
ઈંટો પડાવો, વાંસ મંગાવો, તેનું ઘર બંધાવો રે.
પૈડા જેવડો પાપડ લાવ્યા;વાંસ જેવડા ચોખા લાવ્યા;
હળવે હળવે ભાયગ જેવોદન ચઢે બે વાંસ
ભાઈને મોટી પાલ રે વોરી;પાલનો વાંસ છે પોલો,
આલાવીલા ને વાંસ વઢાવો રે!ચોરી ચીતરાવો ચાંપાનેરની રે!
કરોડ લાગે ઘટમાળ જેવી,ભાંળ્યા ઘરે જેમ પડેલ વાંસ
પાલનો વાંસ છે રે પોલો,ભાઈની ડાંગર ખાંડે રે ગોલો.
આવી કોઈ વાતમાં,તુંકારો વાંસ જેમ ઊભો ચોપાઈ જાય જાતમાં.
તમે પે’રતા ધાબળી, ને ઓઢતા કામળી રે,વાંસ તણી વાંસળી વાતા રે.
હાંરે સખી આલેરા વાંસ અણાવીએ,હાંરે મ્હારા વ્હાલાજીને મંડપ રચાવીએ જી રે; ...આજની૦
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.