વાંસ શબ્દનો ગુજરાતી અર્થ |vaans meaning in Gujarati | Rekhtagujarati

vaans meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વાંસ

vaans वांस
  • favroite
  • share

વાંસ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • શેરડીના ઘાટની ખૂબ ઊંચે જતી વનસ્પતિ, એક ઝાડ
  • તેનો સોટો
  • સાતઆઠ હાથ જેટલું માપ
  • કડિયાનું ઇંટો છોલવાનું ઓજાર

English meaning of vaans


Masculine

  • bamboo
  • bamboo-pole
  • churning-rod
  • measure of 10 to 12 feet
  • a bricklayer's tool for chipping, scraping, bricks

वांस के हिंदी अर्थ


पुल्लिंग

  • बॉस
  • उसका डंडा या सोंटा
  • मथानी, रई
  • सात-आठ हाथ जितनी एक नाप, बाँस
  • राज का ईंटें छीलने का औज़ार

આપને આ પણ વાંચવું ગમશે