વાંકું પડે તો વ્હાલ ઓછું ના થાયસખી, વાંકું પલાશ કેરું ફૂલ.
રસ્તો તો સાવ સીધો છે– નસીબ જ વાંકું...
કોઈ કને દાતરડું દિસે છે,વાંકું વળેલું વળી શ્યામ તે છે;
વાંકું જ્યાં છે ભાગ્ય તમ?...અયોધ્યા ઓ પૂરે સાક્ષી.કૈકેયી : વાંકું શું છે એમાં? અરે! અયોધ્યાની હૈયાલક્ષ્મી
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.
સડક પર ઝૂરતા મારા ચરણને કોણ સમજે?સમજ સાથે અહીંના લોકોને વાંકું પડ્યું છે.
વક્ર, સીધું નહિ એવું, ટેટું
ill luck
be offensive, oppose
speak ill, disrespectfully or out of grudge
છેલ, ફાંકડું, ઠાઠમાઠિયું
સાવ વાંકું
ભૂલ કે ગફલતથી અગર શરમનાં માર્યાં વ્યભિચારમાં સંમત થવું
ફટાણું.
અમસ્તી વાતમાં 'બેજાન' એવું શું પડ્યું વાંકું,નથી એ નામ પણ લેતાં અહીં થૈને ફરકવાનું!
“ઓ! આ આમ એકાએકનાવડું વાંકું વળિયું છેક!
ન લહ્યા સરખું મેં ત્યાં લહ્યું, એમ અખા યથારથે થયું.વાંકું સમું જાણું ત્યાં હરિ, હું તો મારે બેઠો ઠરી;
યુધિષ્ઠિર બ્રાહ્મણ થયા એ તો, થડ થ્યું વાંકું રે, હરજી...બાપ ભાઇ માહારા બલીઆ છે, તે આગળ થઇને વઢશે રે;
લીલાબહેને નીચે ઊતરી આવેલાં ચશ્માંને ઊંધી હથેળીથી હડસેલીને ઊંચાં લીધાં. પછી મોં વાંકું કરીને ઊંડો શ્વાસ લીધો.‘જવ અને ઘઉં ભળે જ નહિને!’
વાતે વાતે તને વાંકું પડયું : ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.
દેખી વાંકું તમને પડિયું રે,હવે વે’મ હૈયામાંથી કાઢો રે, હસીને બોલોને.
પણ તોય થોડે થોડે વખતે ઝઘડે બેય જણાંવાંકું કાયમ સુખને જ પડે
ક્ષમા, વ્હાલા મારી રીસનું કંઈયે કારણ ન'તું,સ્વભાવે તીખી તે જરી જરીમાં વાંકું પડતું;
રાખું ઉછંગ મહિં સદા હેને કદાપિ ન દઉં તજી.વાંકું વળિયું રમ્ય રીતે અણીઆળું નાવડું
હસો છો મધુર વાંકું જોઈને, બિહારીલાલ!કટાક્ષકટારીએ નાખ્યાં પ્રોઈને, બિહારીલાલ!
વળી એમણે જે જે કહાવ્યું, મારી માડીએ તે તે કરાવ્યું, જાણે રખેને રસિક પાડે વાંકું,
‘એમ વાંકું શું કામ બોલો છો ? કહી દો ને કે દાડો ઊગે એ પહેલાં જાગું છું.’‘પાંચેક વાગ્યે, ખરું ને ?’ શીલા સ્પષ્ટતા કરે છે. ‘બાપ કરતાં દીકરાને વધુ ઊંઘવાની છૂટ હોય એ ખરું પણ કેટલી ? એક કલાક કે વધુ ?’
બેડલુંયે બળ્યું છલક-છલક! એનેય મારો ગાલ જોવાનું કૌતુક, વાંકું થાય!સાવ કુંવારી કાય શી મારી ઓઢણી કોરીકટ ભીંજાઈ જાય.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.