vaanku.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વાંકું શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- વક્ર, સીધું નહિ એવું, ટેટું
- (લાક્ષણિક) સરળ નહિ એવું, કુટિલ
- અવળું, ખોટું, ઊંધું
- વિરુદ્ધ, સામે થયેલું
નપુંસક લિંગ
- વાંધો, ગેરસમજ, અણબનાવ
- વાંકું તે, વક્રતા
English meaning of vaanku.n
Adjective
- curved, not straight
- slanting
- not straightforward, crooked
- perverse
- wrong
- opposed, hostile
Noun
- objection
- misunderstanding
- disagreement
- opposition, crookedness
- harm, injury
- perversity
वांकुं के हिंदी अर्थ
विशेषण
- जो सीधा न हो, टेढ़ा, वक्र, झुका हुआ
- [ला.] जो सरल न हो, कुटिल, चालबाज़
- आड़ा, झूठा, उलटा
- विरुद्ध, विरोधी
नपुंसक लिंग
- हरज, अनवन, ग़लतफ़ह्मी, विरोध
- वक्रता, टेढ़ापन