ઊગી સૌને ઉગમણે આરે, પૂનમ મારી એળે ઊગી.એક ઊગી આથમણે મારે, પૂનમ મારી એળે ઊગી.
અમે પૂનમ ના’વા જ્યાંતાં,અમે પડવે પાછાં વળિયાં.
પૂનમ ચાંદની ખીલી પૂરી અહીરે,શોભે રજની સુંદર શી આજ!
પૂનમ એની ઢૂકડી,કે હોડીને દૂર શું? નજીક શું?
પા પા પૂનમ,તારા ટમટમ
પૂનમ કેરો ચંદ,મોતીસરી લૂંબ,
પૂર્ણ ચંદ્ર ઊગવાની તિથિ, પૂર્ણિમા
જવ જેવાં છોલાંવાળાં એક જાતનું ઘઉં.
full-moon day of Ashwin,
શ્રાવણી પૂર્ણિમા
પોષ મહિનાની પૂનમ.
ચાંદાના ચંદરવામાંથી બીજલડીને ચીરી.આઠમ દેશે અડધોપડધો પૂનમ દેશે પૂરો,
ને ક્યાંય એ ગગનમાંહીં અદૃશ્ય થાય.પ્રત્યેક પૂનમ ગણી નિજ પ્રેમપર્વ
ઝાંખી પૂનમ, સૂરજ ભાથી રજભર્યો,ચકમક નેણે ઝળહળ ભીતર-બા’ર રે–
ચાંદની પૂનમ રાતમાં બોળીવીજળીકેરા હોજમાં બોળી
ને માગસર મનનો માની;પોષે પૂનમ પારકી –
એકલો બેસું બારીએ મારી.પૂનમ કેરો ચાંદલો આવી,
ફાગણ ફૂલ્યો ફૂલ કેસૂડે, પૂનમ ચાંદની ખીલી, હો!
આંખોમાં ઝલમલતું નૂર...કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળિયાની
લાલ પીળા પરભાતમાં બોળીચાંદલી પૂનમ રાતમાં બોળી
પૂનમ ખીલી પોયણે, સુધા.પાન મેં ત્યારે માણ્યું ના.
એક સદા-પૂનમ મારા દેશમાં અમાસ ભુવન નવ આવે જો;
બીજમાંથી સીધી પૂનમ દઈ દે!સ્હેજ પાંપણ નમેલી ખોલી નાખ
જ્યારે સ્વયમના તેજથી અંધાર ઓગળે;ત્યારે ફરક રહે નહીં પૂનમ-અમાસમાં!
એના પેટડિયાનો ફાંદો રે,જાણે ઊગ્યો પૂનમ ચાંદો; ગોરસ ઢળશે રે.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.