સૂડી વચ્ચે સોપારી ને...
નભ વચ્ચે આ કયો ખલાસી જળની જાળ ગૂંથે છે?!
એવી એવી અમને કેડી રે લાધી.વચ્ચે વચ્ચે રે શીળા બાંધ્યા વિસામા
ટાંક ઉપરથી ટપક ટપકતા ટીપાં વચ્ચે અનેક શબ્દો તરતાં, અનેક વિચારો મરતાંકાગળ ઉપર ખરતાં મરતાં વિચાર વચ્ચે કૈંક કવિજણ અટવાયાં રે અટવાયાં
વચ્ચે નંદીની સુણીને અરજી,દેવે દીધ જબાપ :
ભારત જગની જમાત વચ્ચેમનુકુલ-મનનની ધારા.
ટહુકા છાતી વચ્ચે મેં તો......હળવે રે સંકોર્યા રાજ!
છેટાં વચ્ચે આપણો સોડાસોડ મુકામ –ભલાજી તમે ભારે કરી
બેઉ આ હથેળી વચ્ચે હસતું કમળક્યાંક વાસંતી વાયરાની ભૂલ.
પ્રેમગલીની વચ્ચે બોલાવેકીમિયાગર કપટી
મૂંગા થાતા ટહુકાઓ પંપાળું રેબે હોઠ વચ્ચે લીલો સૂરજ વાવો રે
ફળિયા વચ્ચે લીમડો લીમડે બોલે કાગ
મખમલિયા ગાલીચા પર પથરાતું ભીનું તેજ;કમળપાંદડી વચ્ચે મેં ભમરાને ભીડી દીધો...
જનમની પાર ઊભેલા શ્વેત અબ્દમાંતિલ્લી! રે આ કાગળ વચ્ચે કે ફેરફરતા વાદળ વચ્ચે આજ મને મેં ભાળ્યો
રાતનું ટાઢોડું, સન્નાટોપ્રલંબ રેતીના પટ વચ્ચે
હાથે ઘૂંટ્યું, પગમાં પહેર્યું, હૈયે હોઠે મલકાયુંકાજળ, સેંથી, ચૂડી, ચાંદલે, પાંપણ વચ્ચે સંતાયું
છાતીએ છૂંદણાં છૂંદાવા બેઠી ભરબજારની વચ્ચે, હો!
ફગફગ ઊઠતી ઝાળે જાગે બરછટ બાઘા ચહેરાવંડા વચ્ચે ધખે તાપણાં ભરે નેસના પહેરા
ખૂલવા ’ને મીંચાવા વચ્ચેઆપણી છે ઠકરાત
પિંડ અને પડછાયા વચ્ચેપડતર જેવો લાગું!
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.