ભારોભાર કાંઈ લીધું નહીં!
આંગળીઓમાં વીંટી લીધું આભ સચોડુંકાન દઈને હવે સાંભળો થોડું.
પણ બળબળતી રેખાનું શું?આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું ને ફૂલોને ‘કેમ છો’ પૂછી લીધું
બાહુબંધમાં લીધું વ્યોમ,ઘરમાં પાડી પગલી ને
ભોમકાનાં ભમનાર પ્રવાસી.સંત મળ્યા તેને સાંઈડું લીધું,
અધરાતે સાંધવા બેઠી'તી કમખો ને ચોમાસું સાવ લીધું સાંધી.
એણે આસન ખીલાની પાસ લીધું! ક્હાનાએ મને કામ ચીંધ્યું.
આપણે જ પાણીના પરપોટે સંબંધો-બાંધવાનું કામ લઈ લીધું...
મારા ગામને ગોકુળ માની લીધુંપામી નહિ અણસાર છતાં મેં
ક્યારનું અમે પારખી લીધું હોઠના આછા સ્મિતને ઉંબર ઓળંગવાને મીશ
દીધું વિધિએ તે પીધું, લીધું રૂપ અબધૂત ઘોર, તોડી જગતના તોર;
કે જાણે ધરતીની જેમ રહું મ્હોરી.આશાનું આભ મારું ગોરંભી લીધું
હા, હા, એક ગમતીલું નામ જરા લીધું,તો કમખેથી કૂંજડિયું ઊડી ગઈ, બોલ!
મીઠા બોલથી મારા કેમ કરીને રીઝવું હવે?નાનકું ભીનું આભ તો એણે ખેરવી લીધું પાંખથી
લિખિતંગ ત્હારા ગીગલાના માડી! વાંચજે ઝાઝા પ્રણામ,દેખતી આંખે અંધ થઈ જેણે માડીનું લીધું ના નામ,
શું લીધું?... સ્કૂટરને? ...ભારે ઉતાવળા... શમ્ભુ તો કે'તો'તો ફ્રિજકેવા છો જિદ્દી?... ને હપ્તા ને વ્યાજ... વળી ઘર આખું ઠાલવશે ખીજ
મેલી વજાડવું હાલ્યા ક્યાં આમ અરે એવું શું મનમાંહી લીધું?જીવતરના સમ! રાખી હૈયે આ હાથ જુવો, હાચું જો હોય જરી કીધું!
[ઢાળ: 'ભૂલ્યો રે ભૂલ્યો રાજા સત રે ગોપીચંદણ' -એ ભજનનો]સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે'જો રે,
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.