ભલું તમારું તીર ભલાજી, ખરા તમે તાકોડી!
જ્યમ જમનાનાં તીર ભર્યાં જળથીઆ તો જીવતાની વાત
મિલનની મધુ ચંદનીમાં સૂરગંગાને તીરટબૂકવાને ફરી આંખડીઓ ચાર ચાર.
કોની આંખડીનાં નેહભર્યાં તીરમને આડાં ને અવળાં અંગ લાગતાં રે?
ઊભીને કાળસિન્ધુને તીર બજાવે બંસરી ભવ્ય સુધીર.
સાગરને તીર કે નદીઓનાં નીરમાં, તારલાને લાખ લાખ નેણેક્યાંયે ના ભાળતી સહેજે ગયેલ જે
ઊતરો અંતરિયાને તીર. આવો જી, આવો જી...સાંજને સમે રે તારાં સમણાં જાગે જી, રાજા,
યમુના-નીર, વૃંદાવન તીર કો અનહદ નાદ જગાયો.
આંગળીમાં આદિવાસીનું તીણું તીર; રોમ મારાં ફરકે છે ઘાસમાં,
ક્યું તીર તેં કાળજે તાક્યું?ઘાયલ હું વણવાગ્યો! – કયે૦
સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી, દિલનો દડૂલો રમાડી તું જા,
મઢુલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા! અનેરી અમારી એ લગીર!
વદજો સારા વિશ્વને તીર ફરી—જગ-બાંધવતા કેરા વૈરીજનોને ન
ઘેરી વળે રે વેરી વાયરા રે અણજાણ્યાં અદીઠાં વાગે તીર;
મને લાગ્યો નઠારા સંગ નેડો,ફલકુને તીર ભરી પાણીડાં, આવતી’તી,
સ્થિર રહી તીર રે,માયલી એ મછલીનાં તેડાં રે હો જી!
દરિયાને તીર એક રેતીની ઓટલી ઊંચી અટૂલી અમે બાંધી જી રે,
ઈંધણ તોય ઓછાં પડ્યાં હો... જી;વીરા મારા! સતલજ નદીને તીર,
કાળાંભમ્મર પાણી એનાં ધસતાં ધમધોકાર વહેઃઝુક્યા તરૂવર તીર તણાં – જોo
એ સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો!આપણે રે પ્રિય, સામસામે, તીર,
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.