મનુનો મધપૂડો પ્રાચીન,સનાતન સાત્ત્વિકરસલયલીન. ગજ... હિંદુ... અમા... ગજ...
સરિતા કેરે કાંઠડે, વૃંદાવનની માંય,એકમના થઈ ઈશને સાધુ સનાતન ધ્યાય.
પ્રકાશ કર ને સનાતન બતાવ તારો પથપસારી કરુણાકટાક્ષ તમભેદી થૈ તારક!
ઇતિહાસમાં ઉચ્ચારાતોસનાતન સત્યનો એ શબ્દ,
મારી રાતદિવસની દિવસરાતની રાતદિવસની ઘટના :એક જ તારી : એક તમારી : એક સનાતન રટના. . .
‘મૂળદાસ’ સો બ્રહ્મ સનાતનવ્યાપક બીજ વટકા રે...
શાશ્વત, અવિનાશી
સનાતન ધર્મનો અનુયાયી
સનાતન હોવું તે.
સનાતનધર્મમાં બહુ માનવું તે.
પ્રાચીનકાળથી ચાલ્યો આવતો (હિંદુ) વેદધર્મ
સનાતન ધર્મને અનુસરનાર.
વેદધર્મને અનુસરનાર માણસને અપાતો એક ખિતાબ.
જુઓ સનાતનધર્મભૂષણ.
ધુમાડો એ જ જાણે કે સનાતન સત્ય અહીંયાં,અને એ સત્ય પણ દોસ્તો? બહુ મળતાવડું છે.
કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ?પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ?
સ્વર્ગની દિવ્ય પુત્રી જે સનાતન કુમારિકા.“अजरा अमरा देवा “—
પૃથ્વી-કટિની મેખલાએ મરમરો,સાગર હો! સનાતન રણકારે જી!
પણ વૃક્ષને ગમા કે અણગમા નથી.વૃક્ષ સનાતન અવસ્થા છે–
અમે પ્રાણ આપ્યા અને જાળવી છે,જીવનબાગ! તારી સનાતન પ્રતિષ્ઠા.
અમે તો સનાતન ઘાસ, લીલુડો ટહુકો;તમારી સખ્ત દીવાલોમાં આવતી કાલની
ને રશ્મિમાં મેઘધનુષ્ય ન્યાળવા.‘दिव्य ददामि ते चक्षु:’ મંત્ર દિવ્ય સનાતન,
ના શસ્ત્રથી શાંતિ મળે કદાપિએ સત્ય છે શાશ્વત ને સનાતન.
આ તારા નક્ષત્રો નિહારિકાઓ કાસાર ન્યૂટ્રોન પ્રોટોન ફોટોનઅને અલોપ થતો સનાતન સમય
પ્રેમદંભ બધે માન્યું જે વાંસે ઘોર સ્વાર્થનીજ્વાલા મૂંગી જલે, ભોળાં-રક્તપ્યાસી સનાતન.
-ક્ષણુ જગત સૌ ડુબ્યું જાણે સનાતન શાંતિમાં!ઉંડુ મૌન થયું, વાયુ વેણુ ભૂલ્યોય વાજવી;
ઉદધિ સુધી એ પ્હોંચાશે? એ હશે દૂર કેટલે?અતટ અતલાં કેવાં હોશે સનાતન એ જળો!
સ્ત્રીઓને રમકડું સમજતા પુરૂષોને અપરાધી ઠેરવતાએક ‘સનાતન’ ચુકાદામાં તાજના સાક્ષી બનેલા હનુમાન અને વિભીષણ.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.