મસ્ત ફકીર ફિરે મસ્તાના, મત કર આશા ઔરન કી,બંદગી તોહે બહુત પિયારી, ક્યાં પરવા દુનિયા દોરન કી...
હો જીવન મસ્ત મસ્ત,હેપ્પી ક્રિસમસ... મેરી ક્રિસમસ.
અંતિરક્ષમાં લહેરાય મારી નવરંગ ચૂંદડી -મૈં ચીજ બડી હું મસ્ત મસ્ત –’
ઊંચું ઊંચું તાડ છે, મસ્ત-મજાનું ઝાડ છે!આભે અડતો પહાડ છે, મસ્ત-મજાનું ઝાડ છે!
રહેવા દો મસ્ત શૂન્યને નિજ વેદના મહીં.મોજીલો જીવ છે, સરસ ગઝલો સુણાવશે.
ગ્રહેગ્રહે ઘૂમતોપરકિયા પ્રેમમાં પ્રમત્ત મોજમાં મસ્ત
મત્ત, માતેલું
intoxicated
માથું
માથું, શિર
તોફાન
તોફાની
મસ્તકદાન વડે પૂજવું તે, કમળપૂજા
માથાફોડ કરવી, માથું કૂટવું
માથે મસ્ત પતંગ, એથીયે મસ્તાની મારી કલ્પના.
મસ્ત ઢેલડી જોઈ રહી – આકાશે નીરકુવારો રે
પાંચ સાત તોફાન-મસ્ત શાં,ચૌરાહા પર ખડા ભૂલકાં.
મસ્ત પવનમાં પુષ્પ - પરાગે,કેમ મને વૈરાગ ન જાગે?
કોઈ બુંદે ઓઢી અગન,કોઈ મગન મસ્ત મતવાલું મરમી
પીઠે લઈ ખદડબ ખદડબ દોડ્યાં.મસ્ત જનાવર! અલમસ્ત જનાવર! બહુશિંગાળાં!
ગીતની રેલશે એક અખંડિત ધાર, એમાં થઈ મસ્ત હું રાચું :
તમને જોવાથી સરિતાઓને વહેતાં આવડ્યું,સાગરોને પણ ઉછળતા, મસ્ત રહેતાં આવડ્યું.
બધ્ધાના દાદાની જેમ.એ જુઠ્ઠું બોલતો પણ બઉ મસ્ત હતો સાહેબ.
કૈંક તો સમજાય એવું બોલ ચકલી,મસ્ત રહેવાનાં રહસ્યો ખોલ ચકલી.
સ્પર્ધા કરે હરિણબાળ શું ખેલવાને,ને મસ્ત, માદક સુગંધ વહાવતો ત્યાં
મેં એક જોઈ છબી ડોલતી લોલ મસ્ત.લાવણ્યમૂર્તિ મુજ નેત્રથી જોઈ જાતે
કોઈ દિવાનો મસ્ત હો, લાચાર હો,તેને રઝા દરબારમાં યા ના? સનમ!
શતકોટિ ઉજ્જવલ ચંદ્રશે ગોરે હાથથી;ભરી પ્યાલી મસ્ત કલાલીએ રે ધરી ધરી.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.