મસ્ત શબ્દનો ગુજરાતી અર્થ |mast meaning in Gujarati | Rekhtagujarati

mast meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મસ્ત

mast मस्त
  • favroite
  • share

મસ્ત શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • મત્ત, માતેલું
  • ઉલ્લાસી, રંગીલું
  • મશગૂલ, તલ્લીન

વિશેષણ

  • મદમાતું, ઉન્મત્ત, ચકચૂર, માટેલું

English meaning of mast


Adjective

  • intoxicated
  • caring for nothing or nobody
  • carelessly free

मस्त के हिंदी अर्थ


विशेषण

  • मस्ताना, मस्त, नशे में चूर, उन्मत्त

આપને આ પણ વાંચવું ગમશે