kalikal - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કલિ કા રંગ લાગે

પહેલે યાર ગુરુ પીર કા થે, અબ સાંઈ કો દેખ કે દૂર ભાગે,

ઈશ્ક બાજાર સે દૂર હટે, અબ હવસ કી પ્યાસ મેં નેન જાગે,

મયખાના દેખ મુખ મોડતે થે, અબ ભર ભર શરાબે જામ માગે,

'સાંઈ અમીરુ' સાચ બિચાર કહ્યા, તેરે દિલ મેં કલિ કા રંગ લાગે.

કલિકાળ કરાળ

કલિકાળ કરાળ નહિ, કોઈ કિસી કા, જોરુ મુખ મોડ કે આન ભાગે,

ફરજંદ પીદર કા નાહિ હોવે, બુઝરગ તન દેખ કે સંગ ત્યાગે

જીત દેખો નિત સ્વાર્થ બડો, પરમાર્થ કે પંથ સે રહે આગે,

'સાંઈ અમીરુ' સૈયા ઉબાર લીજે, તેરે દર પે યહી દરવેશ માગે.

સ્રોત

  • પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : નૌતમભાઈ કે. દવે
  • પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ, જૂનાગઢ
  • વર્ષ : 2008
  • આવૃત્તિ : 1