કેડે કંદોરો ને કોટમાં દોરો,તારા લહેરિયાની લાલ લાલ ભાતે
ધીંગાણાં, લોહીઝાણ કાય!લાલ-લાલ ચૂંદડી રમતી આવે ને પછી
છોગાનો લાલ લાલ છાક,છોગાની જેમ હું તો ફરકી ખોવાઈ ગઈ,
ઠેર ઠેર રંગ રૂડા ઢોળ્યા હો લાલ! કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ...
લાલ લાલ આંગળીએ આખી રાત ધકોડા લાગ્યાંહવે ભલાજી લાવો કંઈથી ઓસડ મૂળિયાં ગોડી –
ગિરિધર! બચકી બાંધી દીધી...પચરંગી પાંચીકા મેલ્યા, લાલ ચૂંદડી બાંધી!
લાલમેં લાલ મિલ્યો મન મેરો,ગરજ ગરજ ઘન આયો ઘેરો,
મારે કપાળે ઓલી લાલ લાલ આડશ ઉષાની થાપી તું આપ’ એના શિર પર અવળી આડી,
કેસૂડા રંગના ભડકા લે'રાવતી લાલ લાલ કોરની સાડી;શીમુળના ઝાડ હેઠ સબકારે ચાલતી દીઠી સાંતાલની નારી.
ખેલોજી થોડી થોડીહો લાલ રંગ હોળી.
લાગી બરછી લાલ લપાતી,લઈને ઘાયલ ચૂતી છાતી,
રજનીગંધાની કુમાશની,એવી કુમાશ અને લજ્જાનો લાલ રંગ
મીઠા રાગને કસુંબે લાલ, ઘોળજો!વેલડી વળૂંબેલ વરખડા સમ
કરી પાનીઓ લાલ ગુલાલ રે મેંદી રંગ લાગ્યો રે! –
વાંઈયાં પૂસાં વાંઈયાં પૂસાં અલ્લાબેલી કરશું! દરિયો અમારો લાલ માલમ,
મ્હાલા રે મ્હાલ, લ્હેરણિયું લાલ!ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ!
હો સાંવર થોરી અંખિયન મેં જોબનિયું ઝૂકે લાલ,નાગર સાંવરિયો.
નાચતા બે પાય ગયા થંભી, બે હાથે લાલ ફટકો રહ્યો.
અંધારું પીળું આકાશ નહીં બાલમાઅંધારું લોલ લાલ સુંવાળું ફૂલ
મારામાં કોઈ કીડી ફરતી નથી ને જોઉંપંખી વિનાનાં લાલ નળિયાં
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.