વાદળ વાદળ, વરસો પાણી!
આ વાદળ છે કે સસલાં?
વા’ વાયાને વાદળ ઉમટ્યાં, ગોકુળમાં ટહૂક્યાં મોર,
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણા વિશે
વાદળ વિશે કશુંય હું ધારી શકું નહીં,વરસાદથી વિશેષ વિચારી શકું નહીં.
તને જેવું ગમે એવું જરા વાદળ પહેરીને;અમે જો આવશું તો પણ કલમ કાગળ પહેરીને.
આકાશમાં એકઠો થયેલો વરાળનો ગોટા જેવો સમૂહ
(of sky) be overcast with clouds
વાદળી કે ભૂરા આકાશી રંગનું
આફત ચાલી જવી, સલામતી આવવી
rain in torrents
આફત ઊતરવી
cloud
બાંધે વાદળ આભેવાદળ મીઠાં જળ વરસાવે
કાળું વાદળ-વચ્ચેથીપાતળું વાદળ –
ત્યાંજએક વાદળ આવ્યું,
૩.વ્હેતાં વાદળ આમતેમ નભમાં, પાછાં કશે જાય છે,
મણિલાલમાં જંગલ ફરતુંવાદળ તરતું,
સતત આઘું ખસીને છેતરે મૃગજળ તો મૃગજળ છેભીંજવવા દૂરથી આવે નજીક વાદળ તો વાદળ છે
એક અચરજ નજરે આયા...વિના મેઘ એક વીજ ચમુકે, વિના વાદળ વરસાયા,
નથી ઊછળવાનો મોજાંથી;વરસે વાદળ લાખ,
એક દિવસ વાદળ કાળું ઘોર કાજળ:
આષાઢીઆભનાં વાદળ વીજ શાં વારિ
રંકોનાં લાખ લાખ દળ-વાદળ આવે. [સંઘગાન]
સૂરજ છુપાય વાદળમાં,વાદળ હટે સૂરજ દેખાય!
ખડખડ હસતી પરીઓ દોડી,વાદળ પાછણ સંતાણી,
વાદળ સાથે વાતે વળશું,વીજભરી આંખે ઝળહળશું.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.