વાદળી શબ્દનો ગુજરાતી અર્થ |vaadlii meaning in Gujarati | Rekhtagujarati

vaadlii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વાદળી

vaadlii वादळी
  • favroite
  • share

વાદળી શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • વાદળી કે ભૂરા આકાશી રંગનું
  • વાદળમાંથી આવતો સખત તાપ

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • નાનું વાદળ
  • પાણી ચૂસી રાખે તેવી એક દરિયાઈ જાનવરની કે તેવી કૃત્રિમ પેદાશ, ‘સ્પંજ’

English meaning of vaadlii


Adjective, Feminine

  • blue
  • coming through clouds (of intense heat/sun)
  • small cloud
  • sponge

वादळी के हिंदी अर्थ


विशेषण

  • बादल के रंग का, आसमानी, हलके नीले रंग का
  • बादल में से होकर आनेवाला (कड़ी धूप)

स्त्रीलिंग

  • छोटा बादल, बदली
  • इस्पंज, मुर्दा बादल, इसपंज

આપને આ પણ વાંચવું ગમશે