સૌથી વધુ સંબંધિત પરિણામ
ન કૌંસમાં, ન કૌંસ બહાર
“કોણ?”
...અને, નામ, માણસ, ઓળખાણ, પરિચય બધું સ્પષ્ટ થતું, ને શુચિ હાશ કરીને કામે વળગી જતી “બરાબર એમ જ છે ને? ઓહ! હું તો સમજી... અરે, કંઈ નહીં, કંઈ નહીં તો... એ લોકો આવવાનાં છે એમ ને? શો વાંધો છે? આપણા ઘરને, કુળને યોગ્ય, ખાનદાનને યોગ્ય, સંસ્કારને યોગ્ય ભાવભીનું સ્વાગત કરવું જ જોઈએ. ભલે ને ગમે તે હોય!”
- સરોજ પાઠક
- નવલિકા
