યોગ્યા શબ્દનો ગુજરાતી અર્થ |yogya meaning in Gujarati | Rekhtagujarati

yogya meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

યોગ્યા

yogya योग्या
  • favroite
  • share

યોગ્યા શબ્દનો ગુજરાતી અર્થ


સ્ત્રીલિંગ

  • ઋદ્ધિકંદ.
  • જુવાન સ્ત્રી; યુવતી.
  • લડાયક કસરત.
  • સીતાનાં હજાર માંહેનું એક નામ.
  • સુશ્રુત અનુસાર ફાડવા, ચીરવા કે શસ્ત્રક્રિયા કરવાનો અભ્યાસ કે મહાવરો.

આપને આ પણ વાંચવું ગમશે