yogyata meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
યોગ્યતા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- યોગ્ય હોવું તે, ઉચિતતા, લાયકાત
- ધારેલો અર્થ કહેવાનું સાર્મથ્ય
- શક્તિમતા, ‘ઍબિલિટી'
English meaning of yogyata
Feminine
- fitness
- qualification, merit
- propriety
- (logic) power to express intended meaning