પાર્થની પ્રત્યંચાને વાણ:પાર્થને કહો ચડાવે બાણ.
બાણ જેવોગતિવિહીન,
તમને બાણ ગમશે?સ્તબ્ધતાનાં જાળાં બાઝી ગયાં છે અહીં ખૂણે ખૂણે
આ ધારીને મારતી બાણ; બોલે ટીંટોડો.
ચંદનમલિયાગરી
ભ્રૃકુટિ મન્મથનું ધનુ, ગુણ હૈયાનો હાર;નૈનન બાણ ધનુ તણાં, મોહે સકલ સંસાર!
તીર
ninety-two (92)
stipulated time or period
મહેણાંના શબ્દોથી હૃદય ભેદાઈ જવું, શબ્દશર વાગવાં, તીક્ષ્ણ ભાષણથી કાળજામાં અસરથવી
trace path taken by person from his footprints
skilful archer
એક રાક્ષસ, ઓખાનો પિતા
બાણના આકારનું
મેં તો જોયું તખત પર જાગી રે, ઝાલરી ઝણણ વાગી.ગુરુએ લીધા ઉરમાં, બહુનામીએ સાંધ્યાં બાણ,
(માલિની-વૃત્ત)પ્રકટી મદન વ્યાધિ મો’હસ્યો બાણ સાંધી
બસ તારું એક જ બાણમારા માટે રામબાણ
લઈજા આ બાણ ને ધનુષ્યનિઃશસ્ત્ર હુ રિક્તપાણિ
કૈકના હાથ પગ કૈકના ભાગિયા,વાગિયાં બાણ તનત્રાણ ભેદી.
અગ્નિના બાણ જેવા હોઠોજંઘાના મૂળમાં બાઝેલાં પ્રસ્વેદનાં મોતીઓ,
મરઘો મારવા કાજ, વહાલા!પહેલું બાણ લખમણે સાંધ્યું ને
એક મહા ભારી બાણ એણે છોડાવ્યું, તે દખ્ખણ દેશના રાજા રણમલના દરબારમાં જઈને પડ્યું. દરબારના ચોકમાં સરર કરતું બાણ આવ્યું ને ફરસબંધીમાં પેસી ગયું.
યુદ્ધેપ્સુ કર્ણાર્જુન; કોણ બાણ વીંધે બીજાને રહ્યું એ જ દેખવું.
તારા ખરે તે નિરખો નવાઈ;જાણે ભલું બાણ તહાં ચડાવ્યું,
– મેરમની ચોધારી મારે૦પેલી કટારીએ પરીક્ષા કરી, બીજીએ સાંધ્યા બાણ,
ને શલ્યનાં વેણ જાણે બાણ.મારા કર્ણ-મધ્યે હતું કવચ,
હો રામનાં બાણ વાગ્યાં રેપેલે પેલે તીર વીંધી ઝાડિયું
સાગ સિસમના ઢોલિયા રે રસિયા,અમરા ડમરાનાં બાણ, અલબેલીના રસિયા;
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.