baaN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
બાણ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- તીર
- એક આતશબાજી
- લંબગોળ પથ્થર (શિવલિંગ)
- જ્યાં ભરતીનું પાણી આવતું હોય તે ખાડીની જમીન
- ખેતરની હદ બતાવતો દાટેલો પથ્થર કે બીજી વસ્તુ
- પગલું
- બાણાસુર
- સંસ્કૃત ભાષાનો એક જાણીતો લેખક-બાણભટ્ટ
English meaning of baaN
Noun
- arrow, shaft
- kind of fire-work, rocket
- oval stone (worshipped as phallus or emblem of Shiva)
- expanse of moorland washed by sea water
- (in surveying) boundary-mark or stone
- foot-print, trace of footprints
- Bapasura, father of Okha (Usha)
- Bāṇabhatta, author of Kadambari
बाण के हिंदी अर्थ
नपुंसक लिंग
- बाण, तीर
- अंडाकार पत्थर (शिवलिंग )
- खाड़ी की ज़मीन जहाँ ज्वार का पानी आता हो
- खेत का सीमासूचक पत्थर या कोई निशान, ढोला (खेत का)
- पदचिह्न पाँव का निशान
- बाणासुर