સોંસરવું કોઈ તીર હજી પણ જતું નથી,હું મત્સ્ય છું ને કોઈ મને વીંધતું નથી.
અબ તો મનવા મેરા, બસો સૂર સરી તીર.તીર અબ તો...
ભલું તમારું તીર ભલાજી, ખરા તમે તાકોડી!
રવિ સાહેબ ગુરુ સૂરમા, કાટી ભવ-જંજીર,કાદર અપનો જાનિ કર, લે ગયે ભવ-જલ તીર.
તીર વાંકાં વળી જાયવાંકાં વળી જાય તીર
રૂપલા તીર રાજ, રૂપલાનાં તીર રાજ; રામજી હાલ્યા રે મોરલાને મારવા.
કાંઠો, કિનારો, તટ
પૂજ્ય, પવિત્ર (વડીલોને માટે પત્રમાં વપરાતો માનસૂચક શબ્દ)
જુઓ 'તીર-વર્તી.'
કાંઠા ઉપરનું, કાંઠે રહેલું,
ત્રણની સંજ્ઞાનું ગંજીફાનું પત્તું
પાર ઊતરેલું.
તીર્થ, ઘાટ, પાર ઊતરવાનો માર્ગ
ઘાટ, પાર ઊતરવાનો માર્ગ
આજે મનેતીર જેવું તાતું
સમાઉં નહિ હું સર્વથા, તું જા સરવર તીર;તું જા સરવર તીર, સૂણી વડ ઉચર્યો વાણી,
પેસે અરણવનીર, તીર ગંગાને બેસે;ચડે જો પર્વત મેર, કદી પાતાળે પેસે;
ગાય ચારવાને માતા,જાવું પેલે તીર !
ઘટના બની તમસા નદીના તીર પરહું શ્લોકનો અવતાર છું – તું કોણ છે
ચંદનમલિયાગરી
રણંકાર રઢ લાગી;તખત ત્રિવેણીના તીર ઉપર,
ધકોડો ગયો તીર લાગ્યુંજનવનના ઠરાવ તૂટ્યા
ઊભીને કાળસિન્ધુને તીર બજાવે બંસરી ભવ્ય સુધીર.
સાગરને તીર કે નદીઓનાં નીરમાં, તારલાને લાખ લાખ નેણેક્યાંયે ના ભાળતી સહેજે ગયેલ જે
ગર્જના સાથે ચમકી ઊઠેલી વીજળીનેશિકારીનું તીર સમજીને!
દડૂલો દોટાવ્યો હરિ,જઈ પડ્યો જળ જમુના તીર.
પોટલિયો ને ખળક્યાં નીર,સરવણ વીંધ્યો પે’લાં તીર,
યમુના-નીર, વૃંદાવન તીર કો અનહદ નાદ જગાયો.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.