તીર શબ્દનો ગુજરાતી અર્થ |tiir meaning in Gujarati | Rekhtagujarati

tiir meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તીર

tiir तीर
  • favroite
  • share

તીર શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • કાંઠો, કિનારો, તટ
  • બાણ
  • પારસી ચોથો મહિનો
  • (લાક્ષણિક) (છાપરાનો) ઊભો ટેકો
  • વહાણનો એક ભાગ (જેને સઢ બાંધે તે લાકડું)
  • પારસીઓના મહિનાનો તેરમો દિવસ

  • કાંઠો, કિનારો, તટ

  • બાણ.
  • છાપરાનો ઊભો ટેકો.
  • વહાણનું સઢ બાંધવાનું લાકડું. (વહાણ).

  • પારસીઓનો ચોથો મહિના. (સંજ્ઞા.)
  • પારસીઓના મહિનાનો તેરમો દિવસ. (સંજ્ઞા.)

English meaning of tiir


Noun

  • bank
  • coast
  • arrow
  • fourth month of Parsee year
  • up right prop of roof
  • prop, support

આપને આ પણ વાંચવું ગમશે