તીર્થરૂપ શબ્દનો ગુજરાતી અર્થ |tiirthruup meaning in Gujarati | Rekhtagujarati

tiirthruup meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તીર્થરૂપ

tiirthruup तीर्थरूप
  • અથવા : તીર્થસ્વરૂપ
  • favroite
  • share

તીર્થરૂપ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ, પુલ્લિંગ

  • પૂજ્ય, પવિત્ર (વડીલોને માટે પત્રમાં વપરાતો માનસૂચક શબ્દ)

  • (લાક્ષણિક અર્થ) પૂજ્ય, વડીલ, પિતૃસ્થાનીય

English meaning of tiirthruup


Adjective, Masculine

  • holy, venerable
  • honorific used in letters to elders

આપને આ પણ વાંચવું ગમશે