tiirth meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તીર્થ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ઘાટ, પાર ઊતરવાનો માર્ગ
- કોઈ પવિત્ર કે જાત્રાનું સ્થાન
- પવિત્ર સ્થાન, પુણ્યભૂમિ, યાત્રાનું સ્થાન.
- (વિ.) પૂજ્ય, વડીલ.
English meaning of tiirth
Noun
- place where river may be crossed, ford
- ghat, stairs leading down to river
- holy place, place of pilgrimage
- holy water
- water, milk, etc. with which the deity is bathed