અબ તો મનવા મેરા, બસો સૂર સરી તીર.
તીર અબ તો...
સાધુ રૂપ સૂર સરી જાનો, ઉત્તમ અનુભવ નીર,
તા મેં નિશદિન નહાવો મનવા, નિરમળ હોત શરીર.
શરીર અબ તો...
જ્ઞાન વૈરાગ સંતોષ હી ત્રિવિધ, શીતળ વહત સમીર,
અવિદ્યા અગ્નિ બુઝાવત અંતર, પાવત સુખ કી સીર.
સીર અબ તો...
હંસ મુમુક્ષી સદા રહેત ત્યાં, દેખત બડે ગંભીર,
ભીન અનાતમ કરકે પાની, પીવત આતમ ખીર.
ખીર અબ તો...
ઈ ગંગા કું કોઈક પરસત, ધર્મ ધુરંધર ધીર,
પાપી પામર નિકટ ન આવે, અંધ અભાગી અધીર.
અધીર અબ તો...
મેરાર સતગુરુ સમર્થ સાચા, જ્યું પ્રગટ્યે રઘુવીર,
ચરનદાસ જન અપના જાની, મેટો મન કી પીર.
પીર અબ તો...
ab to manwa mera, baso soor sari teer
teer ab to
sadhu roop soor sari jano, uttam anubhaw neer,
ta mein nishdin nahawo manwa, nirmal hot sharir
sharir ab to
gyan wairag santosh hi triwidh, shital wahat samir,
awidya agni bujhawat antar, pawat sukh ki seer
seer ab to
hans mumukshi sada rahet tyan, dekhat baDe gambhir,
bheen anatam karke pani, piwat aatam kheer
kheer ab to
i ganga kun koik parsat, dharm dhurandhar dheer,
papi pamar nikat na aawe, andh abhagi adhir
adhir ab to
merar satguru samarth sacha, jyun prgatye raghuwir,
charandas jan apna jani, meto man ki peer
peer ab to

સ્રોત
- પુસ્તક : યોગવેદાંત ભજન ભંડાર (પૃષ્ઠ ક્રમાંક 249)
- સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
- પ્રકાશક : સદ્ગુરુ વિશ્રામસાહેબની જગ્યા, મુ. કોટડા સાંગાણી, જિ. રાજકોટ.
- વર્ષ : 1994
- આવૃત્તિ : 6