ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણા વિશે
બાંધે વાદળ આભેવાદળ મીઠાં જળ વરસાવે
એક દિવસ વાદળ કાળું ઘોર કાજળ:
આષાઢીઆભનાં વાદળ વીજ શાં વારિ
—કાના, આવે તારી યાદoવીજ ઝબૂકે વાદળ વચ્ચે
વાયરો વાયો, વાદળ આવ્યાંજલની ધારા ઝીલવા દો
તડકો આ તાપથી અકળાયો ને અંગ ભીનું વાદળ ધર્યું.
લથબથ લાગણિયુંમાં ભીંજાતો જોઈ તને માનું હું વાદળ કે રૂ?હાથોમાં હાથ અને શ્વાસોમાં શ્વાસ પછી ઓગળતાં થાકોડો છૂ.
એને ન વાદળ કોઈ નડ્યાં;તેજ એનાં ન જરી પલટ્યાં.
ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર; વેરું મોતી સવ્વા લાખ,
એoગગનભર્યાં ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
એના માયલા સંતે ઘોર રાત સહ્યું;વાદળ-દળ વળે, ધંધાનિલોયે ચડે,
આંખથી કશું તબક દઈ તબકી જાતું,ઊડતું વાદળ ભીતર ના કેમેય સમાતું
તને આભમાં રમતું એ વાદળ ગમે કે દરિયાનો કાંઠો ને હું... તનેo
વેર્યાં મેં બીજ અહીં છુટ્ટે હાથે તે હવે વાદળ જાણે ને વસુંધરા.
વાદળ વાદળની ઝંખા નેઝંખાને આકાર લઈને તરસી પાંખો ફાટી પડતી ખગમાં
વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકુળિયું ગામ ત્યાં વસાવજો.
સૂનકારના શંખ એટલા કાંઠા ઉપર ડંખ ને નીચે આભ છલાંગે વાદળ સરકે...
વાદળ વાવ્યાં ને ઊગ્યો અઢળક વરસાદ પછી રાત કે બપોર હતી, યાદ નથી;
તમને વાદળ, ધુમ્મસ વહાલાં અમને ઊજળી રાત,અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારિજાત.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.