મળ્યું છે અહીં જે હતું આ સકળમાં...આ જલધિ તરંગે ઉમંગે હૃદય છે, નજરમાં પ્રથમ એ મુલાકાત, ફળિયું,
(પદ)અહીં તહીં મથવું રે, મથતાં રંગ મચે જી.
અહીં નહીં તો આમ રે કશે -તડકા છે તો ક્યાંક તો હશે બાવળના તો બાવળનાયે છાંયડા હશે
અહીં છે, અહીં છે - મુગતિ અહીં છે;નથી ત્યાં, નથી ત્યાં, બીજે ક્યાં -અહીં છે;
કાગળ કેરાં ફૂલ ફળે અહીં : મૂગા મરજો.ચૅકબુકના દીવા બળે અહીં : મૂગા મરજો.
અહીં ફૂલ કેવળ આવળનાં;અહીં નીર અધિકાં મૃગજળનાં;
અહીં ક્યાંક ઝરણુંય વહે છે, આ માટીની મ્હેક કહે છે,લ્યો અહીં જ વાવી દઉં તમને તમેય કંઈ ફણગાવો.
કામ તારું અહીં શું છે?
અહીં અમારા અલકમલકથીઅધિક કમલ શું કોક?
હિલોળો લઈને રમતી,અહીં ત્યાં જાય વહી
અણધાર્યાં અહીં-તહીંથી આવી,નીલા નભસરમાં ઝંપલાવી
અહીં ઓચિંતુ ચારે દિશાએથીઅંધારું આખો મને રંગે,
ભણકારા વહી જાય,પ્રભુ, તારો પગરવ અહીં સુણાય.
એકલી અહીં કે રહી પ્રિયતમને ઝંખી,લૂ, જરી તું…
આખું બ્રહ્માંડ ચૂર ચૂર,એવી ગૂંથેલ અહીં સાચની સગાઈ
વાદળના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાંરેશમનો સૂર રહે વણતું;
પીને હરિને અહીં ભજવા કે ઠેલીનેવૈકુંઠે હેતે વિચરીએ;
અહીં વાસ પેટ્રોલ તણી છે,ધૂળગોટ મિલકેરી ધૂણી છે,
હું તો અબ અહીં અઠે દ્વારકાં;પુલકિત અંગુલિ સ્પરશે;
અહીં મારે તો જીવવાના વાંધા...
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.