અમારા તડપવાનું કારણ સ્મરણ છેઅને રોજ મરવાનું કારણ સ્મરણ છે.
સ્મરણ લીલું કપૂરી પાન જેવુંહવામાં ચોતરફ લોબાન જેવું
નદી વ્હેતી એમાં સ્મરણ તવ નૌકા થઈ તરે;અહો! વૃક્ષે વૃક્ષે તવ સ્મરણ ટ્હૌકા ઊઘડતા.
ડાઘડૂઘ વગરની...૩. આવતી કાલે સ્મરણ
ભેજ આંખોમાં લઈને આવનારાં ઓ સ્મરણ!સ્હેજ તો સમજો તમે, બે આંખના સંતાપને
વહેતાં વારિથી ભસમ ઢગ ઠારી વણી લીધાંઉરે આજે સંચ્યાં સ્મરણ-કુસુમો એ જતનથી.
સ્મરવું કે સ્મરણમાં આવે તે, સંસ્મરણ
યાદશક્તિ રૂપી કપડું.
સ્મરણ, સ્મૃતિ
હરિનામનો જપ કરવાની માળા, જપમાળા
ટિપ્પણ; નોંધ; ટાંચણ.
મહાન પુરુષનું સ્મરણ કરવાની તિથિ, જયંતી
યાદ કરવા યોગ્ય, .યાદ રાખવા જેવું
યાદદાસ્ત, યાદશકિત
સ્મરણ થતાંમાં ઇન્દ્રાણીને આંખે વરસે છાંટા રે!
પ્રણયમૂર્તિ એ અંતરે રમે;સ્મરણ ભૂતનાં વર્તમાનમાં,
શિરીષની શુષ્ક, નિષ્પર્ણ ડાળીઓશકુન્તલાનું સ્મરણ થતાં જ
તારું પાક સ્મરણ હો કાયમપલકારા- ધબકારા વચ્ચે.
પથે સ્નેહીઓ તો સ્મરણ સઘળાં યાદ કરતાંતમારી સાથેનાં.
એકાએક ઊઠીને ચાલવા માંડેધણ અને ઘરનું સ્મરણ થતાં..
અવાજની તરડના અવકાશની ક્ષણેક્ષણાર્ધમાં સ્મરણ એ તવ મૌનનું મને
ગયાં સ્વપ્નો, તો એ સ્મરણ પણ છો ને શમી જતાં.
ગોમુખી, ટેરવાં, જાગરણ ને સ્મરણ,રામને ચોપડે આપણી આ વણજ;
ધૂળથી છવાયેલાને
દાદીમાના વાડામાંડોલતી
ઉઝરડા ઉઝરડા અને લોહીલુહાણ આખ્ખાય જીવતરનાં કારણ છે શું?મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે કહ્યું કે : 'સ્મરણ એકબે'
આજેય એ સ્મરણ શૈશવનું: પિતાજીદાદા તણી છબિ વિશાળ કરે ગ્રહીને
સ્મરણ તારી જુલ્ફો તણું ભૂલવામાં,મને શ્યામ વાદળ ઘટા સાથ દેશે.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.