લાલ પડોશણ પાતળી, નેછાશ લેવાની મસે આવે;
ઝીણી ઝીણી કેસરીયા લાલ કાંટો વાગ્યો.
કાળી રે માટી લાલ ચેકણી, લહચ્યો ને મારો પૉગ.બેડું રે મારું નંદવાસે.
એક ઓતર દખણ ચડી વાદળી રે લાલઝીણાં ઝરમર વરસે મેઘ રે.
નવે નાગણિયુંના રાફડા, કેસરિયા લાલ,ચડ્યો બાળુડો નાગ રે, કેસરિયા લાલ.
લાલ કેમ કરીએ!મારે કરમે કજોડું, લાલ કેમ કરીએ,
રાતા રંગનું
red tape
લાલચવાળું, લોભી
dangerous prisoner (sentenced for murder)
liquor
ફક્કડ, છેલ, ઉડાઉ
લાલ, ફાંકડો
લહેરી, છેલ, ફક્કડ
સાતેયને સૈયર પાણી સાંચર્યાં, પંખીડા લાલ;સાતેયને પૂછે છે લોક, પંખીડા લાલ.
અમે નવાનગરમાં ગ્યાં’તા રે, લાલ ગુજરિયાં,અમે કડલા ઓરવા ગ્યાં’તાં તે, લાલ ગુજરિયાં;
કૂવા કાંઠે કેવડી લાલ, કેમ કરી, અરે લાલ, કેમ કરી?ભાઈની પીઠી પડી ટાંચાં લાલ, કેમ કરી, અરે લાલ, કેમ કરી?
નવટાંક તેલ ઉછીનું લાવી, ચૂલાબેડે મૂક્યું લાલ નવટાંકી.પડોશણ આવી દેવતા લેવા, તેલડાં ઢોળી નાખ્યાં લાલ નવટાંકી.
લાલ તમાસા થાય, આખી નગરી જોવા જાયજોજો રે નગરીના લોકો લાલ તમાસા થાય.
તાપીમાં ભઈરાં પાણી, લાલ.પાણી ભરે પનિહારી, લાલ.
ઊંચલા તે ડેરા તાણ્યા લાલ ગલેલા,તેરા મેરા કાયકુ ન લાય મેં રમિયા!
માનસરોવર હંસો ઝીલન આયો લાલ,લાલ મારા દિલમાં લાગી વેરાગી જી...સાધુ તારો સંગડો.
લાલ મોટર આવી, કેરીનો કંડિયો લાવીમારી ભાભી આકરુમાં લીલાલહેર છે.
ઢોલ, ખોટું બોલો, ને ઢોલ જુઠું બોલો, ને મારો લાલ પિયારી ઢોલો!
ઓ મારા રંગીલા લાલ!તું તો મને ગમતો જ નથી.
નંદકુંવર અલબેલા લાલ, હું તો દરશન કરવા આવી છું.
લાલ કાકરી ઊડી સાલી અસમાન વડોદરા શેરમાં રે લોલ. (2)ભાઈબંધ લેજો ઢાલડીઓ સંગાથ મલેકમાં જુઝવા રે લોલ.
નહિ આવું હો નંદજીના લાલ, મૈ’ડાં અમારાં રે;વા’લા વળગો મા વિઠ્ઠલરાય, અમે નહિ તમારાં રે;
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.