શઢ ધોતાં - ૩
shaDh dhotan 3
શઢ ધોતાં - ૩
shaDh dhotan 3
તંબાકુ રે તંબાકુ,
લાલ સુરેખી તંબાકુ
તાપીમાં ભઈરાં પાણી, લાલ.
પાણી ભરે પનિહારી, લાલ.
નાકમાં સુનેરી વાળી, લાલ.
tambaku re tambaku,
lal surekhi tambaku
tapiman bhairan pani, lal
pani bhare panihari, lal
nakman suneri wali, lal
tambaku re tambaku,
lal surekhi tambaku
tapiman bhairan pani, lal
pani bhare panihari, lal
nakman suneri wali, lal



રસપ્રદ તથ્યો
‘લાલ સુરતની’ પણ બોલાય છે.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 15)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957