laal meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
લાલ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- રાતા રંગનું
સંજ્ઞા, પુલ્લિંગ
- છેલ, રંગીલો, બાંકો
- છોકરો, પુત્ર
- લાલસા
- લાલા લજપતરાય. જેમ કે, લાલ બાલ અને પાલ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- માણેક
- ગંજીફાનાં પત્તાંની એક લાલ રંગની ભાત
નપુંસક લિંગ
- એક પક્ષી
English meaning of laal
Adjective
- red, crimson
Masculine
- red colour
- dandy, fop
- gallant
- boy
- son
- (obsolete) desire
- Lala Lajpatrai (e.g. Lal, Bal, and 1)
Feminine
- ruby
- hearts (in playing-cards)
- kind of bird
लाल के हिंदी अर्थ
पुल्लिंग
- छैला, रँगीला पुरुष, बाँका
- पुत्र , लाल
स्त्रीलिंग
- माणिक, लाल
- एक चिड़िया, लाल
विशेषण
- लाल , सुर्ख