હરિ ઉમંગ હોરી લાલ
Hari Umang hori lal
બિહારીદાસ
Bihari das
બિહારીદાસ
Bihari das
હરિ ઉમંગ હોરી લાલ, હરિ ઉમંગ હોરી,
ખેલત સખિયન કે સંગ, હરિ ઉમંગ હેરી.
સુંદર વનરાય સકલ, જમુના તટ મોરી,
સુંદર આવત સુગંધ, ફૂલન કી ફોરી. હરિ૦
બાજત મૃદંગ તાલ, ગાવતા મિલ ગોરી,
નાચત નરતક રસાલ, તાન તોરી તોરી. હરિ૦
નંદલાલ ભરી ગુલાલ, સબહીન કી જોરી,
ડારત અખિયન મેં આય, સકલ દોરી દોરી. હરિ૦
સુરનર મુનિ મગ્ન ભયે, નિરખી જુગલ જોરી,
સાંવરી સુરત મધુરી મૂરત, લીનો ચિત્ત ચોરી. હરિ૦
વ્રજ કી નાર માની હાર, બોલત મુખ થોરી,
પ્રભુ કે આય પરત પાય, ‘વિહારી’ કર જોરી. હરિ૦
સ્રોત
- પુસ્તક : કચ્છના સંતો (પૃષ્ઠ ક્રમાંક 98)
