ન મળવું ઘોર સજા છે, છતાં નથી મળવુંઘણીયે શેષ કથા છે, છતાં નથી મળવું.
મળવું હો તો આનાકાની નહિ કરવાની,આમ મહોબત છાનીમાની નહિ કરવાની.
મારે ઝાઝે હેતે હળવું છે, કુબ્જાને ભાગ્યે મળવું છે,મારા મામાજીને મળવું છે. ઓ અક્રૂરજી!
એક બસ ઇચ્છા હતી મળવું તને,હર પળે હરએકને મળવું પડ્યું.
હળવું - મળવું, ઢળવું નેમનગમતું જીવવું - મરવું,
એક સવારે આમ તમારુંસવાર જેવું મળવું;
જોડાવું, ભેગું થવું, ભળવું
નોકરીમાંથી છૂટા થવું પડવું
જુઓ 'ખડખડતું મળવું'
પરિણામ ભોગવવાનું થવું, લાભ થવો
be dismissed, thwarted or disappointed
કકલાણ મચી રહેવું
નાહક તૂટી મરવું
વિદાયગીરી થવી, રજા મળવી, બરતરફી થવી, નોકરીમાંથી રદ થવું
નિરાંતે મળવું છે –એકાંત મળે તો આ ક્ષણે જ,
ન જાણે કોની છે રાહમારે કયા દરિયાને જઈને મળવું છે
છેલ્લે એના જેવું કોક પસ્તીવાળાને ત્યાં જોવા મળેલું... પણ આવું જોવા મળવું એને મળવું તો કેમ કહી શકાય?
મારા ગુનાને લીધે અલગ તો કરી દીધા,મળવું સખીના વાંક વગર છીનવી લીધું.
અરે! નિર્માયું શું મમ હૃદયને ધૂળ મળવુંઅને એ કન્યાના હૃદય કુમળાને સળગવું?
તને 'કેમ છે?' કહીને રોજ મળવું પડેઅને સહરાની જેમ વળી બળવું પડે
જોકે મણિલાલને મળવું અઘરુંમણિલાલમાં ભળવું અઘરું
કોઈને મળવુંએ ગુનો તો નથી ને?
મુલ્તવી દિન રાખી થોડાફરી મળવું આપણે—
આંખથી એની આંખનું મળવુંફનાગીરીના શ્રી સવા જેવું
હરિ, સુપણે મત આવો!મોઢામોઢ મળો તો મળવું,
વાતને રસ્તે વળવું નથીઆપણે હવે મળવું નથી.
જો મળવું હોય તો ‘બેફામ’ની કબર પર જા,હવે એ રખડુ નથી કે તને બધે જ મળે.
ફરવું સંભાળી, મળવું ન મઝધારે;રખે પેલો પ્રેમ પાછો આવી છાનોમાનો
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.