malvu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
મળવું શબ્દનો ગુજરાતી અર્થ
ક્રિયા
- જોડાવું, ભેગું થવું, ભળવું
- એકરૂપ બનવું, સંપ કરવો
- મુલાકાત થવી, એકઠા થવું
- સમાન કે સરખું હોવું
- મેળ હોવો
- પ્રાપ્ત થવું
- જડવું, હાથ લાગવું
English meaning of malvu.n
- join
- meet
- come together, mix, unite, with
- encounter, come face to face
- be similar
- accord with
- be earned or gained
- come upon, be found
मळवुं के हिंदी अर्थ
अकर्मक क्रिया
- मिलना, जुड़ना , सटना , पक्ष में हो जाना, मिश्रित होना
- एक होना, मेल करना, मिलना
- इकट्ठा होना, भेंट होना, भेंटना, मिलना
- एकसा होना, समान होना
- मेल होना, मिलना
- पाना, मिलना
- लाभ होना, हाथ लगना
