શિરાઓમાં રસ્તે પ્રસરી વહતો કેફ મયનો;તમે મારું ભીનું સમયવન, મારી ભીની ક્ષણો.
કુમારને જે દીધ તેં) રૂપેરીભીનું ભીનું ચાંદરણું.....
ખીલ્યા ખીલ્યા પારિજાતની તળે,હવે સવાર આ ભીનું ભીનું ગળે.
મૂળ તો ભીનું ભીનું ખસેપાણી પવન અને મન જેવું
ભીનું હાસ્યઓળખું છું
કેડીને બન્ને કિનારે ઘાસ છે ભીનું ભીનુંતડકાનું પોતું જાય લૂછતું છાંયડા ઊનું ઊનું
ભીનું થયેલું, ખરડાયેલું, પલળેલું
wind up inquiry etc. before reaching decision to hide things
સાવ ભીનું; તદ્દન ભીંજાયેલ.
જુઓ ભીનાસૂકું.
નાના બાળકને ભીનામાંથી કોરામાં સુવાડી ભીનામાં પોતે સુઈ રહેવું
ભીનું સંકેલવાનું ભૂલી હું નીકળી છુંમધરાતે પાડવાને ધાડ;
દરવખત કંઈ આંખથી જોવાય છે, એવું નથી;જો હશે ભીનું હૃદય, ભીનું જ દેખાશે તને.
માહૌલ હશે, મ્હેક હશે, ભીનું ભીનું ઓજ હશે,દેખાય, ન દેખાય ભલે, બાજુમાં મનોજ હશે.
પાંખ—પાંખમાંમૌન ધ્રૂજતું ભીનું
સરિતા-કાંઠેતડકો ભીનું અંગ
લાવી દ્યો આ માટીને માટીની ભીંત્યુંએ ઊગમણું ઝીણું જાળિયું ભીનું
ભીનું જેવું સંકેલાયું,ગંગાજળના ડાઘા જોયા!
મખમલિયા ગાલીચા પર પથરાતું ભીનું તેજ;કમળપાંદડી વચ્ચે મેં ભમરાને ભીડી દીધો...
ભરતી ને ઓટ કિનારે ભમતાં, પણ હું તો મઝધાર હતો;મન ભીનું-ભીનું જલતું'તું, એ આતશનો આધાર હતો.
આંસુ વર્ષ્યા પછી હૈયું પોચું ભીનું થતું જરી,ચિરાડા ચાસના ઊંડા પડેલા ચિત્તમાં વળી;
ભીતર ભીનું સંકેલો, ત્યાંઆંખોમાંથી પડમાં આવે
પત્નીએ પોતું ભીનું કરી તેના કપાળે મૂક્યું.માથા ઉપર મૃદુતાથી હાથ ફેરવતાં તેણે કહ્યું :
ઘાસમાં, ચાસમાં ખાઈ લઉં એક-બે લીલાં ગોઠીમડાં;બાળપણનું થશે ભીનું બાળોતિયું - ગામ આવી ગયું.
હું વાદળનું ભીનું કાજળ,તું છે કોર રૂડી સોનેરી!
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.