મને તટ પર ફંગોળ્યો?હું
હમ દોનોં જમુનાકે તટ પરખેલત હોરી ફાગુનકી.
આછા શિશિરના તટ ઉપરત્યાં
જાણે દિધેલી જગદીશ્વર કેરી આણ,લોપી શકાતી નથી આવી તટ પ્રમાણ.
ચાલી. ઘડીમાં તટ આવી ઊભાં!ન જાણું ક્યારે મુજ હાથ છોડ્યો,
થપાટો અહીંથી પણે લઈ ગઈ,છતાં છેવટે તટ કને લઈ ગઈ.
કિનારો, કાંઠો
તળાવ.
તટ એવો અવાજ થાય તેમ.
શિવ.
કાંઠા ઉપર રહેલું
કોઈ પણ જલાશયના કિનારાની લીટી
કિનારાનો પટ; વિસ્તાર.
કર્ણકૂલ; કનકૂલ નામનું કાનનું આભૂષણ.
નિશ્ચલ વ્હેતું જલ આ કૃષ્ણતટ પર વન ઝૂકે તે રાધા
એનાં પૂર ચડ્યાં, તટ ડૂબ્યા,કોરી કહીં ન ઠાંઈ, લાગ્યો કેસૂડો.
મનુષ ગત જુવાની, શાંત તે જેમ થાય;તટ સમિપ તરુઓ, નિર્ભયે છે નિહાળો;
સાંધો દૃઢાવ કરવા દૃઢ મેખ મારી.તૂટ્યાં ફુટ્યાં તટ વિષે જળમાં સડે છે,
આપણ બે મૂક :વળી મૂગો તટ!
તરંગ ઊંચકી ખભે તટ સ્વયં હવે લાંગર્યો.
પણ અરે!રાત્રિના તટ પર તરે છે
અધર સુધારસ મુરલી રાજત, ઉર બૈજંતી-માલ,છુદ્ર ઘંટિકા કટિ-તટ સોભિત, નૂપુર સબત રસાલ,
પામી શક્યા ન તળિયું હજી એનું ઘેરું!નાનું ટીપું જ, તટ જેવું કશું ન એને,
ગંગાની પેલી તરફરેતીના તટ પર કોમળ પગલીઓ,
પણ ત્યાં ઊભું તટ પર દિસે કોઈ દબાયું દુઃખથી,માનવ હશે! એના વિના આ સુખી જગતમાં કો દુઃખી?
નૈરંજરાને તટ વેળુ તપ્તધીકી રહી છે હજીયે દિનાન્તે,
તું ખેલતી ફુલવતી તટવાટિકામાં,હું ઊગતો તટ તણા ગિરિરાજ ભેદી;
ઘોંઘાટ સાથ તટ હાથ જુઓ પછાડે;ક્રોધીપણું ઉદધિનું અતી ઓળખાયું,
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.