Baso More Nainan me Nandlal - Pad | RekhtaGujarati

બસો મોરે નૈનનમેં નંદલાલ

Baso More Nainan me Nandlal

મીરાંબાઈ મીરાંબાઈ
બસો મોરે નૈનનમેં નંદલાલ
મીરાંબાઈ

બસો મોરે નૈનનમેં નંદલાલ.

મોહની મૂરત સાંવરી સૂરત, નૈણા બને બિસાલ,

અધર સુધારસ મુરલી રાજત, ઉર બૈજંતી-માલ,

છુદ્ર ઘંટિકા કટિ-તટ સોભિત, નૂપુર સબત રસાલ,

મીરાં કે પ્રભુ સંતન સુખદાઈ, ભગતબછલ ગોપાલ.

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011