આજ આષાઢની માઝમ રાત ને મેઘછાયો અંધકાર,ઊંડી ભરી જાણે અંતર વેદના નેવલાં રુવે ચોધાર.
હવે રાત પડશે.
રાત રૂપે મઢી ને રતન ટાંક્યાં,યમુનાને આરે તોયે વાગી ન હજી વાંસળી.
સૂની સૂનીજૂઈથી ભીની રાત પરાગે રે.
પૂનમની રાત — ઊગી પૂનમની રાત!
જાગવાનું ક્યાં સુધી? આ રાત જાગે ત્યાં સુધી.રાત જાગે ક્યાં સુધી? તું ચાંદ માંગે ત્યાં સુધી.
રાત પડેઆંખો મીંચી
સળગે સૂરજ આજ ભલેને નિતની શરદ રાત,અમારે નિતની શરદ રાત,
રાત પડે પડખાંમાંઆવી છેક ભરાય;
મોભારે હારબંધ ઘૂઘવે કપોતબંધ ઓરડામાં રેશમની રાત,
આંખ્યુંના ખૂણેથી નીરખ્યા કરુંમારા સાયબાને દિન-રાત;
આથમતી રાત હજી આથમતી જાયનથી અંધારે ઉકલતી ખૂબી;
ધોળી રે ધૂળના છાંટા ઊડ્યા, જાણેતારલે રાત અજવાળી;
પછી ડૂમો ઓઢીને રાત સૂતી,બેઉ આંખો અંધારામાં ખૂંતી;
રાત આખી સૂતો ક્યાં સૂરજ, સવારેએની આંખમાં ઉજાગરાની લાલી,
એને આભનોય મારગ સ્હેલો;નહિ છાયા, નહિ અંધારી રાત રે.
પ્રિય, હું છાનીછપની આવું,ઓઢીને અંગે અંધારું રાત રસીલી લાવું...
કેમ થતું એ કોઈ ન જાણે,સંત રુએ દિન-રાત;
એનો પાવો કાં રાત-દિ' સતાવે?-એ લોક બધું જાણી ગયું!
રાત પડ્યે એ જાતે મુજને મૂકી જશે નહીં ઘેરે?— પ્રેમ તણી૦
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.