પૂનમ ચાંદની ખીલી પૂરી અહીરે,શોભે રજની સુંદર શી આજ!
આંખોમાં ઝલમલતું નૂર...કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળિયાની
ફાગણ ફૂલ્યો ફૂલ કેસૂડે, પૂનમ ચાંદની ખીલી, હો!
એકલો બેસું બારીએ મારી.પૂનમ કેરો ચાંદલો આવી,
પૂનમ ખીલી પોયણે, સુધા.પાન મેં ત્યારે માણ્યું ના.
ઊના ઊના આભ પરેદાઝતી પૂનમ હજી ડરતાં ભરે બે ડગ,
સાચની ફેરી કરતો નીકળે ઊગતી પૂનમ રાતે રેચંદ્રભરેલી થાળી લઈને ભટકે માનવજાતે રે
સોહે છે શત શત કૈં પૂનમ રે પ્રાણે;આજ વહેતા આ કાળને કહી દો કે
આ પૂનમ કેરો ચાંદ ઊગ્યો ને તળેટીઓને લાગ્યો એવો ભય હે રેકે થીજેલી ભરતી જેવાં આ શિખરોનો સળવળશે કે શું લય હે રે
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.