(રાગ વસંત )ચાલ રમીએ, સહી! મેલ મથવું મહી,
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
ગુણ કેડે તો ગુણ દશ ગણો, મન, વાચા, કર્મે કરી;અવગુણ કેડે જે ગુણ કરે, તે જગમાં જીત્યો સહી.
યુદ્ધાન્તની એ અવશેષ યાતના સહી સહી અંતિમ મૃત્યુવેદના.
પહેલી સલામ માતાજી સહી,બીજી સલામ મ્હેતાજી સહી. હે ઝાલ્લા.
- સહીઅનરજિસ્ટર્ડ પોએટ્રી પ્રૅક્ટિશનર
(ખત, કાગળમાં) નીચે પોતાનું નામ લખવું તે, મતું
sign
લખાણ ઉપર મંજૂરી કે બહાલી માટે અધિકારીના હસ્તાક્ષર અને તેના હોદ્દા કે સનદની મહોર-છાપ
સુરક્ષિત, કાંઈપણ ઈજા કે નુકસાન વિનાનું
safety and security
સખીપણું
સહી આપીને નક્કી કરેલું સાટું કે કરાર
મધુર મુજ વીણા મૂક થઈ,નમૅરા આઘાતો વિકટ જગના એ સહી સહી;—
સ્વામી હસે, લાલી ચડે સુગાલમાં,સોટા સહી થાય ગુલાલ વાંસે;
સુરપતિ તાપ તેનો સહી ન શક્યો,ભાગ્યો ઇંદ્ર મેલીને ઇંદ્રાસન રે.
ચંદનમલિયાગરી
ઉસકે જવાબ કી બહુત ઉમ્મીદ ભી સહીબાકી રહા સવાલ તો કોને કહીશ તું
કાંઈ કાજગરો દિસે સહી.તતખેવ ઉકેલ્યો વદી,
મદન ગરવો મહીપતિ, દીપ્તિ સહી નવ જાય;યુક્તિ કરતો અવનવી, પ્રતાપ જગે ન સમાય.
ત્યેહેની સાથે સહી રે.સખી સમાંણી સોહી પ્રમાંણી
બાઝેલી છે.અંદર કાર્ડ પર કોઈની સહી નથી
સહી કરે ત્યાં સબ સલામતકદી ટ્રિગર પર
Death warrant પર સહી કરીકલમની ટાંક તોડતા
સાંભળો મારી સગી નણંદના વીર,સહી નણંદના વીર;
મારા મનનું કાંઈ ન ચાલેકોરે કાગળ સહી
છે હજી એક મર્યાદા–લાખેણું ધન એ સહી. 16
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.